ડેથ વેલી
પ્રકૃતિ ના રહસ્યો અજીબો ગરીબ છે.
પ્રકૃતિ મુસાફરી નિવારણ આશ્ચર્યજનક સમસ્યાઓ છે. આવો જ એક કિસ્સો છે. જેણે વૈજ્ઞાનિકો ને પણ ચક્રમાં જ દીધા હતા.
એક રહસ્યમય સ્થાન જ્યાં પૈસાની રકમ આગળ વધારવામાં આવે છે.
અમેરિકન એ રાજ્ય….
નામ કેલિફોર્નિયા છે…
કેલિફોર્નિયા રાજ્યમાં એક રહસ્યમય ખિન્ન મુલાકાત છે. નામ નામ ડેથ વેલી,
ચોમાસા દરમ્યાન ડેથ વેલી નામની ખીણ ખૂબ જ પાણી ભરાય છે. પરંતુ ચોમાસુ પુરૂષ જળ અચાનકથી સાવ સુકાઈ છે. અને રતિણાના મેદાનમાં આવે છે, આ રતીના મેદાનના નદીના ઉપરના છુટા છવાયા પથ્થરો પડ્યા છે.
આજની પેથોરો વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો માટે એક પડકાર છે ....
આ પથ્થરો વજનમાં પાંચ દસ પંદર વીસ કિલો અને તેનાથી વધારે પણ છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ પથ્થરો દિવસે દિવસે આગળ ચાલતા જાય છે. રેતી પર સરકતા આ પથ્થરોને જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કેમકે આ તો પથ્થરો ના ટુકડા હતા. જે પોતાની રીતે ખાલી ખીણના રેતાળ પટમાં આગળ વધતા હતા. આ જોતાં વૈજ્ઞાનિકોએ અલગ-અલગ અનુમાન કાઢ્યા હતા.
પરંતુ જ્યાં સુધી પોતાની નજરે ન જુએ ત્યાં સુધી સાચું અનુમાન કર્યું છે એ તારણ કાઢવું મુશ્કેલ હતું, આ કારણે કેટલાક વૈજ્ઞાનિકોની ટીમ આ પથ્થરોનું નિરીક્ષણ કરવા માટે ડેથ વેલી ખીણમાં ગયા, આ વૈજ્ઞાનિકોની ટુકડી એક જગ્યાએ છુપાઈને ત્રણ દિવસ સુધી સતત દિવસ-રાત આ પથ્થરોના જૂથ પર સતત નજર રાખી હતી. અને એ પથ્થરો ને કોઈપણ પડ્યું નહોતું, છતાં પણ આ પથ્થરો પોતાની મૂળ જગ્યાથી આગળ પોતાની રીતે ખસ્યા હતા.
આમ રોજ એ પથ્થરો બે થી ત્રણ ફૂટ જેટલા આગળ ખસ્તા હતા. પોતાની મેળે જ આગળ ખસ્તા પથ્થરો એ વૈજ્ઞાનિકોને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. રેતી પર પોતાની મેળે સરકતા પથ્થરોનો સરકવાનો પટો પડતો જાય છે. આમ કુદરતી રીતે આગળ સરકતા પથ્થરો જોઈને વૈજ્ઞાનિકો આભા બની ગયા હતા, અને તે પોતાની સાથે કેટલાક પથ્થરો ના ટુકડા લઈ ગયા હતા. જ્યારે અન્ય જગ્યા પર આ પથ્થરોને રેતી પર મૂકવામાં આવ્યા તો દિવસોના દિવસો સુધી રાહ જોયા પછી પણ આ પથ્થરો આગળ ખસ્યા નહીં. આમ આ પથ્થરો અને ડેથ વેલી ખીણ વૈજ્ઞાનિકો માટે એક પડકાર બની ગઈ છે. આમ કુદરત પોતાની આ અનોખી પહેલી દુનિયાની સામે મૂકી છે. પરંતુ દુનિયા માટે આ મુશ્કેલી ભરેલી પહેલી એક મોટો પડકાર બની ગઈ છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો પણ આ એક રહસ્યમય ભરેલી પહેલી ને હજુ સુધી ઉકેલી નથી શક્યા....
© દીપક રાજગોર

0 ટિપ્પણીઓ